આજે પણ આપણા માતા-પિતા અને દાદા-દાદીને રોજ સવારે ચા સાથે અખબાર વાંચવા જોયા હશે. શું તમે જાણો છો કે છાપુંનું જીવન શું હોઈ શકે? તમને જણાવી દઈએ કે કોઈપણ ન્યુઝ પેપરનું જીવન તેને વાંચીને પૂરું થઈ જાય છે. ન્યૂઝ પેપરનું મૂલ્ય વધુમાં વધુ દોઢથી બે કલાક હોઈ શકે છે. આ સ્થિતિમાં, તમે છાપાને શું કરશો, […]