આજે તમારી માટે લઈને આવ્યા છીએ એકદમ ક્રિસ્પી પાલક વડા બનાવવાની રેસિપી. પાલક વડા બનાવવામાં ફક્ત 10 થી 15 જેટલો સમય લાગે અને તે બનાવવા પણ એકદમ સરળ છે. જો તમે મેથીના ગોટા ખાઈને થાકી ગયા હોવ તો આજે જ તમારા ઘરે બનાવો પાલક વડા રેસિપી. પાલક વડા માટે જરૂરી સામગ્રી: 200 ગ્રામ પાલકના પાન, […]