કિસમિસ ખાવાના ફાયદા: કિસમિસ એક પ્રકારના સૂકામેવામાં ગણાય છે તે દ્રાક્ષમાંથી સૂકવીને બનાવવામાં આવે છે તેમાં એ બધા જ ગુણો હોય છે જે દ્રાક્ષમાં હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર હોય છે. કિસમિસ નો ઉપયોગ મુખ્ય રીતે મીઠાઈ, ખીર અને અન્ય […]