હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બજાર કરતા પણ સારા, જોતાજ ખાવાનુ માં થઈ જાય, નાના મોટા બધા નાં મનપસંદ, દરેક ગુજરાતી નાં મનપસંદ એવા પમ્પકીન ગુલાબ જાંબુ. આ ગુલાબ જાંબુ બનાવવા એકદમ સરળ છે. તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો.તો રેસિપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. સામગ્રી : 30 ગ્રામ મિલ્ક પાવડર, અડધી […]