શરીરમાં કેટલાક એવા રોગ હોય છે કે જે ઓછું પાણી પીવાથી થાય .પણ આપણે એની સમજદારીથી દૂર હોઈએ એટલે આપણે દવાઓ પાછળ પડી જતા હોઈએ છે. પણ હકીકતમાં પાણીની માત્રા વધારીએ તો તે રોગ આપોઆપ શાંત થઈ જતા હોય છે. શરીર મા આ ૮ સંકેતો એવા છે કે તમે પાણી એકદમ ઓછું પિ રહ્યા છો. […]