પાણીપુરી એક એવી વસ્તુ છે કે જેને જોતા જ મોંમાં પાણી આવી જાય છે અને એકવાર ખાવાનું શરૂ કરો તો મન નથી ભરતું કારણ કે તે ભારતનું સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે અને મહિલાઓને કેટલું પસંદ છે એ તો તમે જાણો જ છો. તમે પણ બજારમાં પાણીપુરી ખાવા માટે તલપાપડ થતા હશો પણ ઘરે હંમેશા […]