આજે આપણે જોઇશું નાના મોટા સૌની ફેવરીટ પાણીપુરી ની રેસિપી. પાણીપૂરી એ આપણા દેશ માં ખુબજ લોકપ્રિય સ્ટ્રીટ ફુડ છે અને એમાં ખાસ કરીને મહિલાઓને તો ખુબજ ભાવતી હોય છે. પાણીપૂરી માં જો પાણીપૂરી નું પાણી જો સરખા માપ સાથે મસાલા નાંખીને બનાવવામાં આવે તો ખાવાની બહુજ મજા આવે છે. તો ચાલો જોઇલો ઘરે પાણીપૂરી […]