વરસાદની ઋતુમાં ભેજને કારણે, ખાવાની વાનગીઓ અને અમુક વસ્તુઓ ઝડપથી બગડે છે અને ભેજને કારણે (નરમ) થઇ જાય છે. ખાસ કરીને આ વરસાદની ઋતુમાં ચિપ્સ, પાપડ અને નમકીનનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો તે નરમ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓ એવી પણ ફરિયાદ કરે છે કે ચિપ્સ અને પાપડ યોગ્ય રીતે સ્ટોર કર્યા […]