દિવાળીના તહેવારો શરુ થવાના છે. તમારામાંથી ઘણા લોકોએ દિવાળીની તૈયારીઓ શરુ દીધી હશે. દિવાળીમાં બધા લોકો જુદી જુદી મીઠાઈઓ, વાનગી અને નાસ્તા બનાવતા હોય છે. તો અહીંયા અમે તમારા માટે પાપડ પૌઆનો ટેસ્ટી અને ક્રિસ્પી ચેવડો લઈને આવ્યા છીએ. આ ચેવડો બનાવામાં એકદમ ક્રિસ્પી બને છે અને તેને બનાવવો પણ એકદમ સરળ છે. આ ચેવડો […]