આજે જોઈશું બજાર કરતા પણ સરસ અને ખાવામાં પોચા રૂ જેવા પાપડી ગાઠીયા અને પપૈયા નો સંભારો બનાવવાની રીત. જો આ પાપડી ગાઠીયા બનાવવા મા એકદમ ચોક્કસ માપ સાથે મસાલા નાખવામા આવે તો તે બજાર કરતા પણ સારા ઘરે બને છે. તો આજે પાપડી ગઠીયા બનાવવા માટે વપરાતા મસાલા અને તેનું ચોક્કસ માપ જોઈલો. પાપડી […]