આમ તો પપૈયુ અમેરિકાનું વતની છે. આપણે ત્યાં થી ૪૦૦ વર્ષથી આપે છે પરંતુ હવે તે ભારતમાં પણ થાય છે. પપૈયુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેના જાડ લાંબા પાતળા અને કોમળ હોય છે. પપૈયાના ઝાડની ડાળી નથી હોતી પપૈયુ ઔષધી બનાવવામાં ઉપયોગી છે. આયુર્વેદ પ્રમાણે પાકુ પપૈયુ મીઠું અને કાચું પપૈયું કડવું અને નરમ […]