ઘણા લોકો સવારે ભાખરી અને ચા ખાવાના બદલામાં નાસ્તામાં પરાઠા ખાવાનું પસંદ કરે છે. અથાણું અને ચટણી સાથે ગરમાગરમ પરાઠા લોકો ખૂબ જ પસંદ કરે છે. ભારતમાં અલગ અલગ રીતે પરાઠા બનાવવામાં આવે છે, જેમાં બટાકા, કોબી વગેરેથી બનેલા પરાઠા લોકો ખાય છે. જો કે, જો તમે દરરોજ એક જ પ્રકારના પરાઠા ખાવાથી કંટાળી ગયા […]