માતાપિતાની જવાબદારી બહુ અઘરું કામ છે. જ્યાં એક તરફ માતા-પિતાએ તેમના બાળકોના બેસ્ટ ફ્રેન્ડ બનવાનું હોય છે અને બીજી તરફ તેમની ભૂલોને હંમેશા નજરઅંદાજ કરી શકાતી નથી. જો બાળકો વારંવાર ભૂલો કરે છે તો તેની પર થોડી કડકતા લાવામાં ના આવે તો તેના કારણે બાળકોનું વર્તન દિવસેને દિવસે ખરાબથી ખરાબ થતું જાય છે. તો આવી […]