પાવ ભાજી એક એવી ખાવાની વસ્તુ છે, જેને તમે સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં ખાઈ શકાય છે. આમ તો તમને બજારમાં મોટી હોટલોમાં, ફાસ્ટ ફૂડ કોર્નર અને સ્ટ્રીટ ફૂડ સ્ટોલ પર પાવ ભાજીનો સ્વાદ મળી જશે પણ ઘરે પાવ ભાજી બનાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે. હવે તો પાવ ભાજી ખાવા માટે રેડી ટુ […]