મોં આપણા શરીરનો એવો એક ભાગ છે જેનો આપણે સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ પછી ભલે તે ખાવાનું હોય કે કોઈ વ્યક્તિ માટે શબ્દો વ્યક્ત કરવા હોય. વ્યક્તિનું મોં આખો દિવસ કામ કરતુ જ રહે છે. પરંતુ જ્યારે મોં ની સંભાળ લેવાની વાત આવે છે, ત્યારે આપણે ઘણીવાર તેના સ્વાસ્થ્યની અવગણના કરીએ છીએ. ઘણી વખત […]