જયારે પણ આપણે જમવા માટે બેસીએ છીએ ત્યારે આપણે જેટલી ભૂખ લાગે તેટલોજ ખોરાક ખાઈએ છીએ, પરંતુ જયારે તમારી કોઈ મનપસંદ વાનગી બનાવી હોય ત્યારે તમે જરૂર કરતા વધુ ખોરાક ખાઈ જાઓ છો. પરંતુ ખાધા પછી તમને અહેસાસ થાય છે કે આજે જરૂર કરતા વધુ ખવાઈ ગયું છે. જરૂર કરતા વધુ ખાવાના કારણે પેટ ભારે […]