પેટમા દુખાવાનો ઇલાજ: અજમો એક ચમચી, થોડુંક મીઠું નાખી ખાઇ જવાનું. પછી પાણી પી લેવાનુ. આટલુ કરવાથીવ ૧૫ મિનિટમાં આરામ થઈ જશે. શરદીનો ઈલાજ: અજમો લઇ તેનો ભુક્કો કરવાનો. ૫૦ ગ્રામ અજમો હોય તો ૩૦ ગ્રામ ગોળ નાખી બન્ને મિક્સ કરી લેવુ. જો મોટો માણસ હોય તો તેને અડધી ચમચી અને નાનો હોય પાંચ વર્ષથી વધુ […]