શું તમે જાણો છો કે ચહેરા પર લોટનો ઉપયોગ કરી શકાય છે. ચોખાનો લોટ ત્વચા માટે ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ ઓછી કરી શકાય છે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે અને કઈ રીતે આ ચોખાના લોટનો ઉપયોગ ચહેરા પર કરી શકો છો. ડાર્ક સ્પોટ્સ હળવા કરી શકાય છે ચહેરા […]