ભારતીય ભોજનમાં દાળ, રોટલી, શાકભાજી ઉપરાંત લોકો દહીં ખાવાનું પણ પસંદ કરે છે. ભોજન સાથે દહીં ખાવાના ઘણા ફાયદા છે. સામાન્ય રીતે લોકો મીઠુ દહીં ખાવાનું વધુ પસંદ કરે છે. સાથે જ કેટલાક લોકો રાયતા બનાવીને દહીં પણ ખાય છે. આમ કરવાથી વધુ ફાયદો થાય છે કારણ કે દહીંમાં અન્ય એક ઘટક ઉમેરવામાં આવે છે. […]