રોજ એક કે બે નંગ ડ્રાય ફ્રુટ ખાવાથી અનેક ફાયદા થાય છે એ વાતની તમામ લોકોને જાણકારી હોય છે. સામાન્ય રીતે લોકો કાજુ, અખરોટ અને બદામ ખાય છે પણ પિસ્તા ખાવાનું ભૂલી જાય છે. પિસ્તા એક ડ્રાયફ્રુટ છે જેનો ઉપયોગ તમે સ્વિટ્સ મા પણ કરી શકો છો. એક્સપર્ટ અનુસાર પિસ્તામાં ભરપુુુરર માત્રામાં પ્રોટીન હોય છે. […]