હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુ થી એકદમ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી હળવો નાસ્તો એટલે. ઇન્સ્ટન્ટ પૌઆ નાં વડા(Poha Vada Recipe) . આ વડા દરેક ને પસંદ પડે એવા અને ફક્ત ૧૦ મીનીટ માં તૈયાર થઈ જાય છે. બાજરી, મકાઈ અને મિક્સ લોટ નાં વડાતો બધા બનાવે છે, પણ આજે પૌઆ નાં […]