બનાના પોટેટો બોલ્સ રેસીપી બાળકોથી લઈને વડીલો સુધીના દરેકને ખૂબ ગમશે, તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને બનાવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે, તમારે એક વાર તેનો પ્રયાસ કરવો જ જોઇએ. સામગ્રી 4 કાચા કેળા લેવા 2 બાફીને છોલ્યા બાદ મેશ કરેલા મોટા બટાકા લેવા 100 ગ્રામ પનીર લેવુ અડધો કપ સાબુદાણા(બારીક […]