આજે આપણે બનાવીશું પંજાબી શાક(Punjabi Grevy) માં વપરાતી ગ્રેવી ની રેસિપી અથવા તો બધા શાક માં ઉપયોગ મા લઈ શકાય એવી ગ્રેવી ની રેસિપી. તમે આ ગ્રેવી ને સ્ટોર કરી શકો છો અને ફકત ૫-૧૦ મીનીટ માં ૨૦ થી વધુ પંજાબી શાક માં ઉપયોગ કરી શકો છો. સામગ્રી: ૫૦૦ ગ્રામ ટામેટા ૫૦૦ ગ્રામ ડુંગળી ૫૦ […]