રસોઈ બનાવવી એ પણ એક કળા છે અને તેને બનાવતી વખતે માત્ર સ્વાદ જ નહીં પરંતુ પોષણનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ જ કારણ છે કે રસોડામાં રસોઈ બનાવતી વખતે મહિલાઓ ઘણી તરકીબો અપનાવતી હોય છે. ખોરાકને બાફવાથી લઈને ઉકાળવા વગેરે માટે ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. એટલું જ નહીં, રસોઈ બનાવતી વખતે ગેસની […]