Posted inચટણી

10 મિનિટમાં સરળતાથી બની જતી આ રાજસ્થાની લસણની ચટણી એકવાર જરૂર ટ્રાય કરો

ઘણી વખત ડિનર ટેબલ પર બેઠા હોય અને વિવિધ પ્રકારની વાનગીઓ હોવા છતાં એવું લાગે કે કંઈક અધૂરું લાગે છે. બીજી તરફ જો ખાવાની સાથે જો સ્વાદિષ્ટ ચટણી મળી જાય તો ખાવાનો સ્વાદ પણ બમણો થઇ જાય છે. જો તમને મસાલેદાર તીખી ચટણી ખાવી ગમતી હોય તો તમે રાજસ્થાનની ખૂબ જ સ્વાદિષ્ટ લસણની ચટણી અજમાવી […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!