ગુજરાતીઓ ખાવાનાં બહુ જ શોખીન હોય છે અને એમાં પણ જો તેમને રાજકોટ ની લીલી ચટણી સાથે કંઇક ખાવા મળી જાય તો પાછળ વરીને જોતાજ નથી. સાચું ને? કોમેન્ટ માં જરૂર જણાવજો. તો આજે આપણે રાજકોટ ની પ્રખ્યાત લીલી ચટણી બનાવવાના છીએ. આ ચટણી બનાવવી એકદમ સરળ છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ ચટણી […]