આજે આપણે બનાવીશું સુરત ની પ્રખ્યાત રતાળુ પૂરી, જેને કંદપુરી પણ કેહવામાં આવે છે. આ પુરી બિલકુલ તેલ ના રહે, સોડા વગર એકદમ એવી સરસ, ફૂલેલી ફૂલેલી રતાળુ પુરી, સુરત ની લાળીઓ પર મળે એવી ઘરે બનાવી શકાય છે. આ પુરી ખજુર આંબલી કે ગ્રીન ચટણી સાથે ખાસો તો કંઇક અલગ જ મજા પડી જશે. […]