હવામાન ધીમે ધીમે બદલાઈ રહ્યું છે અને શિયાળો હવે થોડા દિવસો જ બાકી છે, ઠંડી પણ હવે ઓછી થઇ રહી છે. હવે ફરીથી લોકોએ એકવાર તેમના ઉનાળાના કપડાંને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. સ્વાભાવિક રીતે ઉનાળાની ઋતુમાં લોકો અડધી બોયના (હાફ સ્લીવ્ઝ) અથવા સ્લીવલેસ કપડાં પહેરવાનું પસંદ કરે છે. તેથી તમારા માટે ઉનાળાની ઋતુમાં ચહેરાની […]