ભારતમાં ચોખા એક ખૂબ જ મહત્વપૂર્ણ અનાજ ઓળખાય છે જેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. તેને દરરોજ તમારા આહારમાં લેવો સારું માનવામાં આવે છે અને આપણે વિવિધ વાનગીઓમાં આપણે રસોઈની જુદી જુદી ટિપ્સ નો ઉપયોગ કરીએ છીએ અને ભાતની જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ. પણ જો આપણે ચોખાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા […]