કાઠીયાવાડી વસ્તુ તો બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડી સ્વાદ બધાને પ્રિય હોય છે. તો આજે આપણે જોઇશું રોટલાની રેસિપી. તમે રોટલાને થાબડીને કે ટીપીને રોટલો બનાવેલો હસે પણ આજે આપણે જોઇશું કે વેલણની મદદથી કેવી રીતે રોટલો બનાવી શકીએ. પણ ઘણી બહેનોને મૂંઝવણ હોય કે બાજરીના રોટલા કેવી બનાવવા અથવા તો અમને આવડતા નથી. તો […]