ભારતીય ઘરોમાં રસોઈમાં અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાંની એક સામગ્રી છે સાબુદાણા. સાબુદાણામાંથી બનતી વાનગીઓને પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તે મોટાભાગે લોકો ઉપવાસમાં ખાવાનું વધારે પસંદ કરે છે. સાબુદાણામાંથી ઘણી બધી વાનગીઓ બને છે પરંતુ સાબુદાણાની ખીચડી બનાવવા સૌથી વધુ ઉપયોગ થાય છે. તમે પણ ક્યારેક તો […]