આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે અહીંયા ગેસ પર એક તપેલી મુકો. તપેલી ની અંદર હવે તમને લાગશે કે અહીંયા કોઈ ઉકાળો બનાવી રહ્યા છીએ, પરંતુ અહીંયા કોઈ ઉકાળો નથી કરવાના. તો એક ગ્લાસ જેટલું આપણે પાણી તપેલી માં નાખી અને માત્ર નવશેકુ પાણી ગરમ કરીશું. આપણે પી શકીયે તેવું નવશેકું પાણી આપણે ગરમ કરીશું અને […]