આજે હાડકાના દુખાવા વિશે વાત કરવાનો છે. હાડકાના દુખાવા માં કયું શાકભાજી ખૂબ જ ઉપયોગી છે અને તે દરરોજ પણ ખાઈ શકાય છે એકાતરા પણ ખાઈ શકાય છે અને અઠવાડિયામાં એક થી બે વખત પણ ખાઈ શકાય છે તે શાકભાજી હાડકાઓને મજબૂત રાખે છે. આ શાકભાજી નું નામ છે સરગવો. સરગવો અનેક ઔષધીય ગુણ ધરાવતુ […]