હંમેશા માટે સવારે હળવો ખોરાક ખાવાનું કહેવામાં આવે છે. સવારે આપણે નાસ્તો કરતા હોઈએ છીએ. સવારના નાસ્તામાં ફક્ત સ્વસ્થ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. પરંતુ તે સાથે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જે પણ ખાઈએ છીએ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહિ. ઘણી વખત માહિતીની અછતને કારણે આપણે એવી કેટલીક ચીજોનું સેવન કરીએ […]