સ્ટફ્ડ ડુંગળી, એક એવું શાક જે ઘણા લોકો જાણતા નથી પરંતુ એકવાર કોઈ તેને ખાઈ લે છે તો તે ક્યારેય તેને ખાવાની ના પાડશે નહીં. આ શાક મોટાભાગે રાજસ્થાનમાં વધારે બનાવવામાં આવે છે. આ રાજસ્થાનનું ખૂબ જ લોકપ્રિય શાક છે. પરંતુ હવે આ શાક ખાવા માટે તમારે રાજસ્થાન જવાની કોઈ જરૂર નથી. અમે તમારા માટે […]