ઉનાળામાં કેરી પુષ્કળ પ્રમાણમાં ખાવામાં આવે છે. સ્વાદથી ભરપૂર કેરી આપણા સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાત્રે કેરીનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. મુખ્યત્વે દિવસ દરમિયાન ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફળ ખાવાનો યોગ્ય સમય સવારના નાસ્તા પછીના બે […]