બાકીના દિવસોની સરખામણીમાં વરસાદી ઋતુમાં ઘણી વસ્તુઓ ખરાબ થઇ જાય છે. દાખલા તરીકે, ચણાનો લોટ, મેદાનો લોટ, મસાલા પાવડર વગેરે બે થી ત્રણ અઠવાડિયામાં જ બગડી જતું હોય છે. આ સ્થિતિમાં, આ વસ્તુઓને સાચવવા માટે વધારે ધ્યાન આપવું જરૂરી છે. આ બધી વસ્તુઓ સિવાય પણ એક બીજી વસ્તુ છે જે ખૂબ જ ઝડપથી બગડી જતી […]