Posted inસ્વાસ્થ્ય

કરી લ્યો આ ચાર ઘરેલુ ઉપાય, પેટની સમસ્યાથી મળશે તરત જ આરામ

ઠંડીની ઋતુ તો હજુ ચાલુ જ છે અને આપણે આ ઋતુમાં ગરમ તળેલી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરીએ છે. આપણામાંના મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં ભજીયા, પકોડા, સમોસા વગેરે વધારે ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ વસ્તુઓ જેટલી સ્વાદિષ્ટ લાગે છે તેટલી જ તે પેટ માટે પણ એટલી જ હાનિકારક છે. તળેલી વસ્તુઓનું […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!