કેરી દરેકનું મનપસંદ ફળ છે. દરેક સિઝનમાં તેનો સ્વાદ માણવાની મજા આવે છે. પરંતુ આ ફળ ઉનાળાની ઋતુમાં જ જોવા મળે છે. આ સિઝનમાં બજારમાં સસ્તા ભાવે મળવા હોવા ઉપરાંત મોસમી ફળ હોવાને કારણે તે સ્વાદથી ભરપૂર છે. પરંતુ જો તમે શિયાળાની ઋતુમાં પણ આ સ્વાદિષ્ટ ફળની મજા માણવા માંગતા હોવ તો શું કરશો? શા […]