મિત્રો ઉનાળો શરૂ થઇ ગયો છે અને આ ઋતુમાં કેરી ના રસ સિવાય લોકો તરસ છુપાવવા માટે અને લૂ થી બચવા માટે શેરડીનો રસ પીવે છે. શેરડીનો રસ કુદરતી રીતે જ ખૂબ લાભદાયી છે. આમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિન્ક જેવાં મિનરલ્સ છે. આ સિવાય આમાં વિટામિન એ, વિટામિન સી, B5, B6 ઉપરાંત પ્રોટીન અને […]