આજે કોઇ રેસીપી શિખવવાના નથી પણ દરેક મહિલાઓ ને ખુબજ ઉપયોગી થાય તેવી માહિતી આપવાના છિએ. આજે તમને જણાવીશું કે બજાર માં મળતી લીલી દ્રાક્ષ ની તમે ઘરે કેવી રીતે સૂકવણી કરી શકો છો. આ દ્રાક્ષ બજાર જેવી જ ઘરે બનેે છે. તો તમેે પણ ઘરે બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. લીલી દ્રાક્ષની સુકવણી: સૌ […]