ઉનાળાની ઋતુ ત્વચાની સાથે વાળ માટે પણ બદલાવ લાવે છે. આ ઋતુમાં તડકાના તાપને કારણે વાળની ભેજ છીનવી લે છે. જેના કારણે વાળ તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, વાળને ખરતા અટકાવવા અને તેનોસ રો વિકાસ થાય તે માટે, તમારે આ ઘરગથ્થુ ઉપાયો અજમાવવા જોઈએ. તેનાથી તમારા વાળની સુંદરતા પાછી આવી શકે છે. આમળાનો રસ દરેક […]