આજે તમને એક એવા દેશી ઉપચાર વિષે જણાવીશું કે જે લોકો રનીંગ કરે છે. જો તમે પહેલી વખત રનીંગ કરો છો તમને ઘણી બધી સમસ્યાઓ થાય છે જેવી કે શ્વાસ ફૂલી જવોએટલે કે શ્વાસ ચડી જવો, પગ દુઃખવા, પિંડીનો દુખાવો વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમને જણાવી દઈએ કે રનિંગ એક એવી વસ્તુ છે […]