Posted inગુજરાતી

દરરોજ બનતી દાળને, 3 અલગ અલગ રીતે અને અલગ અલગ ફ્લેવર સાથે બનાવો

દાળ એ આપણા ઘરોમાં બનતી એક એવી વાનગી છે જે મોટાભાગના ઘરમાં દરરોજ ખાવામાં આવે છે. બપોર હોય કે સાંજના ભોજનમાં આપણે બધા તેનું સેવન કરીએ છીએ. પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાની સાથે દાળમાં ઘણી વિવિધતાઓ છે. અલગ અલગ દાળને મિક્સ કરીને પણ પંચરત્ન દાળ બનાવવામાં આવે છે. આપણા દક્ષિણ ભારતમાં દાળ ખાવાની રીત પણ અલગ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!