શું તમને ખબર છે કે સિમેન્ટ વગર તાજમહેલ કેવી રીતેબનાવવામાં આવ્યો હશે? તમને ખબર હશે કે આજકાલ જે સ્ટ્રોંગ બિલ્ડીંગ બને છે તે સિમેન્ટ થી બને છે પણ તાજમહેલ આટલા વર્ષો થી અડીખમ છે અને હજુ સુધી આટલા ભૂકંપ આવ્યા છતાં પણ તાજમહેલ ને કઈ પણ થયું નથી. આપણે સૌ જાણીયે છીએ કે તાજમહેલ તેની […]