શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિયાળામાં મુખ્યત્વે ખાવામાં આવતી સામગ્રીઓનો તેમનો અલગ જ સ્વાદ અને મહત્વ હોય છે. શિયાળામાં લીલા શાકભાજી ખાવાની વાત જુદી હોય છે, તો બીજી તરફ આપણે ખોરાકમાં મુખ્યત્વે તલ અને ગોળનો પણ ઉપયોગ કરીએ છીએ. તલ અને ગોળનો ઉપયોગ ઘણી બધી વાનગીઓમાં બનાવવામાં થાય છે. જ્યાં એક તરફ આ બંને […]