આજે તમને તલ ના તેલ વિશે માહિતી આપીશું જે આપણે ખાવાનું બંધ કર્યું છે. આપણે ઘરમાં એનો કોઈ વપરાશકરતા નથી. આ તેલ અદભુત અને અલોકિક તેલ છે. જો શરીરને નિરોગી રાખવું હોય તો આપણે પુંનહ પાછું આપણે ખાવા માટે તલનું તેલ આપણે અપનાવવું પડશે. કફના શમન માટે મિત્રો મધપૂડા નો ઉજેરેલું જેમ મધ શ્રેષ્ઠ છે, […]