ઉનાળામાં સર્વશ્રેષ્ઠ અને શરીર માટે એકદમ ઠંડક આપતી એવી આજે આપણે તાંદળજાની ભાજી બનાવવાના છીએ તો અહીં ભાજી ૭૫૦ ગ્રામ લીધી છે અને નાના પાન વાળી લેવાની છે. ભાજી બે પ્રકારની આવે છે એક લીલી અને જાંબલી. તો અહીંયા જાંબલી લેવાની છે. જો મોટા પાનવાળી લેશો તો તે સ્વાદમાં મીઠી નહીં બને. સૌથી પહેલા કુણા […]