Posted inકિચન ટિપ્સ

જૂની ચાની ગરણીને ફેંકશો નહિ, આ 9 રીતે ઘરનાં કામમાં તેનો ઉપયોગ કરો

ચા ની ગરણી એવી વસ્તુ છે જેનો આપણે ચા ;ને ગાળવા સિવાય ઘણી રીતે કરી શકીએ છીએ. જ્યારે નવી ચા ની ગરણી આવે છે ત્યારે મોટાભાગના લોકો જૂની ગરણીને ફેંકી દે છે અથવા તેને નકામું સમજે છે. પરંતુ એવું નથી તમે પણ ચા ની ગરણીનો ઉપયોગ બીજા ઘરના કામો માટે કરી શકો છો. ઉદાહરણ તરીકે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!