જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે સૌથી પહેલા ભગવાનને યાદ કરીએ છીએ અને તેમની પાસે દોડીએ છીએ. ભગવાનની પ્રાથના કરીએ છીએ અને તેમની મદદની ભીખ માંગીએ છીએ. ફરક એટલો જ છે કે કેટલાક લોકો ઘરે ભગવાનને યાદ કરે છે, તો કેટલાક લોકો મંદિરે જાય છે. મંદિરમાં જવાથી માત્ર શાંતિનો અહેસાસ જ નથી થતો પરંતુ […]